Headline 6 PM: સમયની દોડધામમાં ક્યારેક મહત્વના સમાચાર ચૂકી જવાય છે. પણ ચિંતા ન કરો! આજે બપોરના 3 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત દેશ-દુનિયાની પળેપળની મોટી ઘટનાઓ અને મહત્વના નિર્ણયો, જે સાંજના 6 વાગ્યાની મુખ્ય હેડલાઇન્સ બન્યા છે...
Headline 6 PM: સમયની દોડધામમાં ક્યારેક મહત્વના સમાચાર ચૂકી જવાય છે. પણ ચિંતા ન કરો! આજે બપોરના 3 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત દેશ-દુનિયાની પળેપળની મોટી ઘટનાઓ અને મહત્વના નિર્ણયો, જે સાંજના 6 વાગ્યાની મુખ્ય હેડલાઇન્સ બન્યા છે તે અહીં પ્રસ્તુત છે. બપોર 3 થી સાંજના 6 વાગ્યા સુધીના ટોપ સમાચાર હવે તમારી આંગળીના ટેરવે છે. તો મોડું શેનું? ક્લિક કરો અને સીધા જ અપડેટ થઈ જાઓ આજના તાજા સમાચારોથી. બસ એક ક્લિક પર!
01 -Banaskantha News: ICC ચેરમેન જય શાહે અંબાજી ધામમાં કર્યા દર્શન, ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા
02 -Banaskantha News: ICC ચેરમેન જય શાહે અંબાજી ધામમાં કર્યા દર્શન, ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા
03 -LRD Exam 2026: ગુજરાતમાં આવતીકાલે 2.63 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા, તંત્ર સજ્જ
04 -Dwarka News: ભાણવડના ક્રિષ્ણગઢમાં ઝેરી બી ખાવાથી 6 બાળકોની હાલત ગંભીર
05-Visa Scam: અમદાવાદનું હાઈપ્રોફાઈલ ઠગ કપલ ઝડપાયું, લક્ઝરી કાર, કરોડોનું સોનું જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
06-Ram Mandir Donation: રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટ એલર્ટ, CM યોગી પાસે SIT તપાસની માંગ
07-Indian Army Chief Dheeraj Seth: લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ ભારતીય સેનાના આગામી વડા બનશે, 30 જૂનથી કાર્યભાર સંભાળશે.
08-AN 32 Aircraft Crash : લેન્ડિંગ દરમિયાન તૂટી પડ્યું વાયુસેનાનું વિમાન, 5 જવાનો શહીદ
09-Abdu Rozik Bigg Boss 16 allegations: અબ્દુ રોઝિકનો મોટો ધડાકો, ‘બિગ બોસ’ની ટીમ પર આર્થિક શોષણનો ગંભીર આરોપ
10-Ali Khamenei Iran Funeral: અલી ખામેનીની દફન વિધીની તારીખ નક્કી, 2 કરોડ લોકો હાજર રહે તેવી અપેક્ષા