Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rain : સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘતાંડવ ! 690 ગામડાઓમાં અંધારપટ, PGVCLને કરોડોનું નુકસાન

Rain : ભરઉનાળામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હાલમાં વરસી રહેલા કમોસમી વરસાદે (Heavy Rain) સૌરાષ્ટ્ર અને કચ્છના જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદના કારણે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL)ને મોટું આર્થિક નુકસાન (Financial Loss) સહન કરવાનો વારો આવ્યો છે.
rain   સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘતાંડવ   690 ગામડાઓમાં અંધારપટ  pgvclને કરોડોનું નુકસાન
Advertisement
  • Rain : સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદથી PGVCLને મોટું નુકસાન
  • સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 690 ગામડાઓમાં છવાયો અંધારપટ
  • કુલ 53 જેટલા ફીડરો બંધ અને 335 વીજપોલ થયા ધરાશાયી
  • જામનગર અને દ્વારકાના 302 ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો

Rain : ભરઉનાળામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હાલમાં વરસી રહેલા કમોસમી વરસાદે (Heavy Rain) સૌરાષ્ટ્ર અને કચ્છના જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદના કારણે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL)ને મોટું આર્થિક નુકસાન (Financial Loss) સહન કરવાનો વારો આવ્યો છે. કુદરતી આફતના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના કુલ 690 ગામડાઓમાં (Villages) વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો છે.

Tags :
Advertisement

.

×