Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

IAIRO : નૂતન વર્ષે નૂતન સોપાન: ગિફ્ટ સિટી બનશે ભારતનું AI સેન્ટર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના 'વિકસિત ભારત @ ૨૦૪૭' ના સ્વપ્નને સાકાર કરવા અને ભારતને ટેકનોલોજીના નકશા પર અગ્રેસર કરવા માટે ગુજરાત સરકારે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી GIFTCity ખાતે કાર્યરત થનાર આ સંસ્થા ભારતની AI ઇકોસિસ્ટમને નવી ગતિ આપશે.
iairo   નૂતન વર્ષે નૂતન સોપાન  ગિફ્ટ સિટી બનશે ભારતનું ai સેન્ટર
Advertisement
  • IAIRO-AI ક્ષેત્રે ગુજરાતનો માસ્ટરસ્ટ્રોક: ગિફ્ટ સિટીમાં દેશના પ્રથમ PPP મોડલ આધારિત 'IAIRO' ની સ્થાપના

IAIRO: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના 'વિકસિત ભારત @ ૨૦૪૭' ના સ્વપ્નને સાકાર કરવા અને ભારતને ટેકનોલોજીના નકશા પર અગ્રેસર કરવા માટે ગુજરાત સરકારે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના દિશાદર્શનમાં ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી GIFTCity ખાતે કાર્યરત થનાર આ સંસ્થા ભારતની AI ઇકોસિસ્ટમને નવી ગતિ આપશે.

Tags :
Advertisement

.

×