Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Idar: ભારત સરકાર તરફથી લેખિકા શ્વેતા પટેલને સ્વાતંત્રપર્વમાં ઉપસ્થિત રહેવા મળ્યું આમંત્રણ

સાબરકાંઠાના ઇડર તાલુકાના કમાલપુરની યુવા લેખક શ્વેતા પટેલને દિલ્હીમાં સ્વાતંત્રપર્વમાં ઉપસ્થિત રહેવા સરકાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યો છે
idar  ભારત સરકાર તરફથી  લેખિકા શ્વેતા પટેલને સ્વાતંત્રપર્વમાં ઉપસ્થિત રહેવા મળ્યું આમંત્રણ
Advertisement

Idar: સાબરકાંઠાના ઇડર તાલુકાના કમાલપુરની યુવા લેખક શ્વેતા પટેલને દિલ્હીમાં સ્વાતંત્રપર્વમાં ઉપસ્થિત રહેવા ભારત સરકાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યો છે. આ શ્વેતા પટેલની સ્વાતંત્રપર્વમાં આંમત્રણ સમગ્ર જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. આ યુવા લેખિતા શ્વેતા પટેલને પીઓમો તરફથી 15મી ઓગસ્ટે સ્વાતંત્ર પર્વ પર ઉજવણી સમયે અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનો આમંત્રણ મળ્યું છે.

Tags :
Advertisement

.

×