ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલ તાલુકામાં ઘર કંકાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાધો

યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : ગોંડલ તાલુકામાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ખેત મજૂરી કામ કરતા વ્યક્તિએ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.  38 વર્ષીય આ વ્યક્તિએ ગળાફાંસો ખાઈ લેતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે....
11:57 PM Jan 08, 2024 IST | Harsh Bhatt
યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : ગોંડલ તાલુકામાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ખેત મજૂરી કામ કરતા વ્યક્તિએ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.  38 વર્ષીય આ વ્યક્તિએ ગળાફાંસો ખાઈ લેતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે....
file_image
યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : ગોંડલ તાલુકામાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ખેત મજૂરી કામ કરતા વ્યક્તિએ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.  38 વર્ષીય આ વ્યક્તિએ ગળાફાંસો ખાઈ લેતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે હાલ સમગ્ર બાબતે આગળની તપાસ હાથ ધરી છે.
ઘર કંકાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાધો

યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગોંડલ તાલુકાના નાના મહીકા ગામે છેલ્લા ચાર વર્ષથી પ્રવીણભાઈ ચોવટીયાની વાડીમાં રહી ખેત મજૂરી કામ કરતા રાજુ મકડીયા ચૌહાણ ઉંમર વર્ષ 38 નામના યુવાને ગળાફાંસો ખાઈ લેતા વાડી માલિક અને ગામના સરપંચ વિજયભાઈ પટેલ સહિતનાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસને જાણ કરી રાજુ ચૌહાણના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો.

યુવકે ગળાફાંસો ખાઈ બે લેતા સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

ગામના સરપંચ વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે ચાર દિવસથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા કરતો હતો બંનેને સમજાવવામાં પણ આવ્યા હતા. જ્યારે સોમવારે રાજુએ સવારે ગળા ખાસો ખાઈ મોત વ્હાલું કરી લીધું હતું. જેની જાણ ગ્રામજનોને તથા ત્યાં દોડી ગયા હતા. રાજુને સંતાનમાં દીકરો દીકરી બે છે. અકાળે તેને આત્મહત્યા કરી લેતા સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
આ પણ વાંચો -- Vibrant Gujarat 2024 : PM નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, ઉદ્યોગપતિ અને નેતાઓ સાથે કરશે બેઠક
વાંચો અગત્યના સમાચાર -- ગોંડલમાં પરિણીતાના પતિના બે મિત્રોએ હેવાન બની દુષ્કર્મ આચર્યું, ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી
આ પણ વાંચો -- Ahmedabad : ગુનાખોરી ઓછી બતાવવાનો નવો કીમિયો! બાપુનગરમાં 6 મોબાઇલ ચોરાયાં, પોલીસે 3 FIR માં તમામનો સમાવેશ કર્યો

આ પણ વાંચો -- રાજકોટ જિલ્લાના ખેડૂત માટે પ્રાકૃતિક ખેતી બની આશીર્વાદ સમાનગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CrimefarmerGondalGondal PoliceGujarat FirstSuicide Case
Next Article