IPS અભય ચુડાસમાનું સામાજિક કાર્યક્રમમાં છલકાયું દર્દ! જુઓ આ Video
- છેલ્લી 2 ટર્મથી આપણા એકપણ મંત્રી નથીઃ IPS ચુડાસમા
- એનું કારણ શું છે એના મૂળ સુધી જવું જોઈએઃ IPS ચુડાસમા
- એનું કારણ આપણે સહુ એક નથીઃ IPS ચુડાસમા
IPS Abhay Chudasama: સુરેન્દ્રનગરમાં કારડિયા રાજપૂત સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં IPS અભય ચુડાસમા (IPS Abhay Chudasama)નું દર્દ છલકાયું હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. નોંધનીય છે કે, એક રાજપૂત સમાજના સામાજિક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાનું દર્દ છલકાયું છે. અત્યારે તેમણે આપેલા નિવેદનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે રાજકારણને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.
IPS અભય ચુડાસમાનું સામાજિક કાર્યક્રમમાં છલકાયું દર્દ!
સુરેન્દ્રનગરમાં કારડિયા રાજપૂત સમાજના કાર્યક્રમમાં નિવેદન
"સમાજની સંખ્યા જોતા ચાર ધારાસભ્યો હોવા જોઈએ"
"માંડ માંડ બે જીતે છે કેમ કે આપણે વહેંચાયેલા છીએ"#Gujarat #Surendranagar #BigBreaking #IPSChudasama #AbhaysinhChudasama… pic.twitter.com/eleFFwtoGt— Gujarat First (@GujaratFirst) August 13, 2024
આ પણ વાંચો: Gujarat: લોકરક્ષક ભરતી ગેરરીતિ કરનારા સામે કાર્યવાહી, 37 ઉમેદવારો 3 વર્ષ માટે નહીં આપી શકે પરીક્ષા અને...
છેલ્લી 2 ટર્મથી આપણા એકપણ મંત્રી નથીઃ IPS અભય ચુડાસમા
વિગેત વાત કરવામાં આવે તો IPS અભય ચુડાસમા (IPS Abhay Chudasama)એ કહ્યું કે, છેલ્લી 2 ટર્મથી આપણા એકપણ મંત્રી નથી. એનું કારણ શું છે એના મૂળ સુધી જવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, એનું કારણ આપણે સહુ એક નથી તે છે. નોંધનીય છે કે, કારડિયા સમાજના પ્રતિનિધિત્વ અંગે IPS અભય ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં યોજાયેલા કારડિયા રાજપૂત સમાજના કાર્યક્રમમાં તેમણે આ નિવેદન છે.
આ પણ વાંચો: Gondal નગરપાલિકાની તિજોરી છલકાશે, લોકમેળા માટે તળિયાનો રેકોર્ડબ્રેક ભાવ મળ્યો
સમાજની સંખ્યા જોતા ચાર ધારાસભ્યો હોવા જોઈએઃ IPS અભય ચુડાસમા
IPS અભય ચુડાસમા (IPS Abhay Chudasama)એ કહ્યું કે, ‘સમાજની સંખ્યા જોતા ચાર ધારાસભ્યો હોવા જોઈએ, માંડ માંડ બે જીતે છે કેમ કે આપણે વહેંચાયેલા છીએ’ નોંધનીય છે કે, સમાજ અને રાજકીય ગતિવિધિઓને લઈને તેમણે પોતાનું નિવેદન આપ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમને નિવેદનને લઈને ભારે ચર્યાઓ પણ થઈ રહીં છે.
આ પણ વાંચો: Valsad : વાપીમાં બાઇકસવાર પર આખલાએ અચાનક કર્યો જીવલેણ હુમલો, જુઓ હચમચાવતો Video