Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Iran Returns Indian Tanker : હોર્મુઝ સ્ટ્રેટમાં ભારે તણાવ, જાણો કેમ ઈરાને ભારતીય ઓઈલ ટેન્કરને પાછું વાળ્યું?

પર્શિયન ગલ્ફમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા ભયાનક સૈન્ય સંઘર્ષ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાં ઓમાન કોરિડોરનો ઉપયોગ કરી રહેલા ભારતીય જહાજને અટકાવવાની ઘટના સામે આવી છે. અમેરિકાએ ઈરાનના 80થી વધુ લશ્કરી ઠેકાણાઓ તોડી પાડ્યા છે, જ્યારે ગુજરાત આવી રહેલા એલએનજી ગેસ ટેન્કર પર ડ્રોન હુમલો થતાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
iran returns indian tanker   હોર્મુઝ સ્ટ્રેટમાં ભારે તણાવ  જાણો કેમ ઈરાને ભારતીય ઓઈલ ટેન્કરને પાછું વાળ્યું
Advertisement

Iran Returns Indian Tanker : મિડલ ઈસ્ટના સૌથી વ્યૂહાત્મક સમુદ્રી માર્ગ પર્શિયન ગલ્ફમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય સંરક્ષણ અહેવાલો અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઓમાન કોરિડોર થઈને પસાર થઈ રહેલા એક ભારતીય ઓઈલ ટેન્કરને ઈરાની નૌસેનાએ બળજબરીથી રોકીને રસ્તામાંથી જ પાછું વાળી દેતાં વૈશ્વિક વ્યાપારી માર્ગો પર ભારે ફફડાટ ફેલાયો છે.

Tags :
Advertisement

.

×