Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jagannath Rathyatra 2026 : શાંતિ અને એકતાનો સંદેશ, અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે દરિયાપુરમાં પોલીસની ભવ્ય 'તિરંગા યાત્રા'

Jagannath Rathyatra 2026 : વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થવા જઈ રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં શાંતિ, સલામતી અને કોમી સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પ્રશાસન સંપૂર્ણ સજ્જ બન્યું છે.
jagannath rathyatra 2026   શાંતિ અને એકતાનો સંદેશ  અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે દરિયાપુરમાં પોલીસની ભવ્ય  તિરંગા યાત્રા
Advertisement

Jagannath Rathyatra 2026 : અમદાવાદ શહેર પોલીસના વિશેષ સહયોગથી દરિયાપુર પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરવામાં આવી હતી. દરિયાપુર જેવા સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં સ્થાનિક નાગરિકો અને પોલીસના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય 'એકતા તિરંગા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×