Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: ભ્રષ્ટાચાર સામે ACBનો સપાટો, PGVCLના બે કર્મચારીઓ લાંચ લેતા પકડાયા

જામનગરમાં PGVCLના નાયબ ઈજનેર અને લાઈનમેન દ્વારા ટ્રાન્સફોર્મર અને મીટર લગાવવાના કામ માટે 80 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવતી હતી, જેનો ACB દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી અરજી પેન્ડિંગ રાખીને લાંચ માંગનારા આ બંને કર્મચારીઓને ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
jamnagar  ભ્રષ્ટાચાર સામે acbનો સપાટો  pgvclના બે કર્મચારીઓ લાંચ લેતા પકડાયા
Advertisement

ACB Trap Jamnagar: જામનગરમાં સરકારી કચેરીઓમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને ડામવા માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં વધુ એક મોટી સફળતા મળી છે. જામનગર PGVCL કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઈજનેર (Deputy Engineer) અને લાઈનમેનને 80 હજાર રૂપિયાની લાંચ લેતા ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

Tags :
Advertisement

.

×