Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: દરિયાઈ સરહદે મેગા સર્ચ ઓપરેશન, ATS અને મરીન ફોર્સનું સંયુક્ત ચેકિંગ

જામનગરના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ATS, કોસ્ટલ સિક્યુરિટી અને મરીન ટાસ્ક ફોર્સે સંયુક્ત રીતે સિક્કા જેટી અને સોલ્ટ ગેટ પર પેટ્રોલિંગ કર્યું છે. અસામાજિક તત્વો અને ઘૂસણખોરીને રોકવા માટે આ કવાયત હાથ ધરાઈ છે.
jamnagar  દરિયાઈ સરહદે મેગા સર્ચ ઓપરેશન  ats અને મરીન ફોર્સનું સંયુક્ત ચેકિંગ
Advertisement

જામનગરના દરિયાકાંઠે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સ (MTF) દ્વારા કરવામાં આવેલા આ સઘન પેટ્રોલિંગને પગલે દરિયાઈ સરહદો પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. સંભવિત સુરક્ષા જોખમોને ડામવા માટે રાજ્ય અને કેન્દ્રની સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળી રહી છે.

Tags :
Advertisement

.

×