Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

jamnagar: દરેડ ગામે હત્યા કેસમાં મોટો ખુલાસો, 'ઓસ્ટ્રેલિયા ગયો' કહી પત્નીએ છુપાવી રાખ્યું રહસ્ય

જામનગરમાં સામે આવેલા એક ખૌફનાક અપરાધે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે, જ્યાં એક પરિણીતાએ પોતાના જ પતિના ખાત્મા માટે ઘાતક રણનીતિ અપનાવી હતી. પતિની લાશને રહસ્યમય રીતે ગાયબ કરીને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી આ પત્નીનો ભાંડો આખરે મૃતકના ભાઈની સતર્કતાથી ફૂટ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવેલા આ ચોંકાવનારા રહસ્યો અને ત્રણેય આરોપીઓની કરતૂતો જાણીને સૌકોઈ સ્તબ્ધ થઈ ગયા છે.
jamnagar  દરેડ ગામે હત્યા કેસમાં મોટો ખુલાસો   ઓસ્ટ્રેલિયા ગયો  કહી પત્નીએ છુપાવી રાખ્યું રહસ્ય
Advertisement

jamnagar murder mystery: જામનગર (Jamnagar) શહેરમાંથી એક અત્યંત ચકચારી અને રૂંવાડા ઉભા કરી દે તેવી મર્ડર મિસ્ટ્રી (Murder Mystery) નો પર્દાફાશ થયો છે. આજથી આશરે બે વર્ષ પૂર્વે જિજ્ઞેશ માવદીયા (Jignesh Mavadiya) નામના યુવાનની ખૂબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ખૌફનાક પ્લાન મૃતકના પત્ની પૃથ્વી (Prithvi) અને તેના પ્રેમી દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યો હતો. યોજના મુજબ આરોપી નિલેશ (Nilesh) એ અન્ય એક મદદગારની સાથે મળીને જિજ્ઞેશને કારખાને બોલાવ્યો હતો અને તેને ઘાતક સાઈનાઈડ (Cyanide) પાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Tags :
Advertisement

.

×