Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: જસદણના આંબરડી ગામે ખાનગી શાળાના 25 વર્ષીય શિક્ષકનો આપઘાતથી ચકચાર

જસદણના આંબરડી ગામે એક શિક્ષિત દંપતીના હસતા-રમતા સંસારમાં અચાનક એવો વજ્રઘાત થયો કે ૨૫ વર્ષના યુવાન શિક્ષકે ગળાફાંસો ખાઈ લીધો. પત્ની સરકારી શાળામાં અને પતિ પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવતા હોવા છતાં, બંધ બારણે એવી કઈ ગંભીર સમસ્યા આ યુવાનને કોરી ખાતી હતી કે તેણે આ અંતિમ પગલું ભરવું પડ્યું, તે રહસ્ય હજુ પણ પોલીસ ફાઈલોમાં કેદ છે.
rajkot  જસદણના આંબરડી ગામે ખાનગી શાળાના 25 વર્ષીય શિક્ષકનો આપઘાતથી ચકચાર
Advertisement

Rajkot Teacher Suicide Case: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આંબરડી ગામેથી એક અત્યંત દૂખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભાડાના મકાનમાં રહેતા અને ખાનગી શાળામાં ફરજ બજાવતા એક યુવાન શિક્ષકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત (Teacher Suicide Case) કરી લેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક યુવાનની ઉંમર માત્ર ૨૫ વર્ષ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Tags :
Advertisement

.

×