Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jigardan Gadhavi : જાણીતા ગાયક જીગરદાન ગઢવીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટે કુતૂહલ સર્જ્યું, કરી મોટી જાહેરાત!

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અને જાણીતા ગાયક જીગરદાન ગઢવીને લઈ મોટા સમાચાર આવ્યા છે. જીગરદાન ગઢવીના પ્રશંસકો માટે માઠા સમાચાર છે. તાજેતરમાં જીગરદાન ગઢવીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કરવામાં આવેલી એક પોસ્ટે ફેન્સમાં ભારે કુતૂહલ જગાડ્યું છે. આ પોસ્ટમાં જીગરદાન ગઢવીએ ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મ્યુઝિક પ્રોજેક્ટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 10 વર્ષની શાનદાર સફર બાદ આ નિર્ણયથી તેમના ફેન્સમાં અનેક તર્ક-વિતર્ક થયા છે.
jigardan gadhavi   જાણીતા ગાયક જીગરદાન ગઢવીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટે કુતૂહલ સર્જ્યું  કરી મોટી જાહેરાત
Advertisement
  1. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા મોટા સમાચાર (Jigardan Gadhavi)
  2. લોકપ્રિય અને જાણીતા ગાયક જીગરદાન ગઢવીની પોસ્ટ વાઇરલ
  3. ગાયક જીગરદાન ગઢવીના ચાહકોને લાગ્યો મોટો ઝટકો!
  4. ગુજરાતી ફિલ્મો, ગુજરાતી મ્યુઝિક પ્રોજેક્ટ્સમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
  5. કોમેન્ટોનું વાવાઝોડું! જાણીતા સિંગર્સ, એક્ટર્સે પણ આપી પ્રતિક્રિયા

Jigardan Gadhavi : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અને જાણીતા ગાયક જીગરદાન ગઢવીને (Jigardan Gadhavi) લઈ મોટા સમાચાર આવ્યા છે. જીગરદાન ગઢવીના પ્રશંસકો માટે માઠા સમાચાર છે. તાજેતરમાં જીગરદાન ગઢવીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કરવામાં આવેલી એક પોસ્ટે ફેન્સમાં ભારે કુતૂહલ જગાડ્યું છે. આ પોસ્ટમાં જીગરદાન ગઢવીએ ગુજરાતી ફિલ્મો (Gujarati Film Industry) અને ગુજરાતી મ્યુઝિક પ્રોજેક્ટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 10 વર્ષની શાનદાર સફર બાદ આ નિર્ણયથી તેમના ફેન્સમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ રહ્યા છે.

Tags :
Advertisement

.

×