Junagadh: મ્યુલ એકાઉન્ટ ફ્રોડના મામલે મોટો ખુલાસો, ભવનાથ આશ્રમની ગૌશાળામાં ગેરરીતિ!
Junagadh: રાજ્યમાં સાયબર ફ્રોડના કેસોમાં મ્યુલ એકાઉન્ટ્સનો વપરાશ વધી રહ્યો છે, અને દરરોજ લાખો રૂપિયાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે જુનાગઢમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં મ્યુલ એકાઉન્ટ ફ્રોડ કેસમાં સાધુની ધરપકડ કરવામાં આવી હતી. તે સાધુના વેશમાં રહીને મ્યુલ એકાઉન્ટ્સનો દુરુપયોગ કરતો હતો. આ મામલે મોટો ખુલાસો થયો છે.
Advertisement
- જૂનાગઢમાં (Junagadh) મ્યુલ એકાઉન્ટ અંતર્ગત કાર્યવાહી
- કલ્યાણગીરીએ 41 લાખની ફ્રોડ રકમ ઉપાડી
- ગૌશાળા સંચાલકની સાયબર ફ્રોડમાં સંડોવણી
- ભવનાથ આશ્રમની ગૌશાળામાં ગેરરીતિના આક્ષેપ
- ઓપરેશન મ્યુલ હન્ટમાં સાધુ ઝડપાયો
- જૂનાગઢમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી