ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કળિયુગે માઝા મૂકી ! રાજકોટમાં 13 વર્ષીય સગીરા માતા બની

13 વર્ષીય સગીરા માતા બની : આજના સમયમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે કે જેને વિશે જાણ્યા બાદ આપણને સમજાય છે કે, કલયુગ આજના સમયમાં કેટલો ઘોર બન્યો છે. રાજકોટમાં હવે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં 13...
11:51 AM Mar 16, 2024 IST | Harsh Bhatt
13 વર્ષીય સગીરા માતા બની : આજના સમયમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે કે જેને વિશે જાણ્યા બાદ આપણને સમજાય છે કે, કલયુગ આજના સમયમાં કેટલો ઘોર બન્યો છે. રાજકોટમાં હવે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં 13...

13 વર્ષીય સગીરા માતા બની : આજના સમયમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે કે જેને વિશે જાણ્યા બાદ આપણને સમજાય છે કે, કલયુગ આજના સમયમાં કેટલો ઘોર બન્યો છે. રાજકોટમાં હવે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં 13 વર્ષીય કુંવારીના માતા બનવાનો કેસ સામે આવ્યો છે. આ કેસ સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ બાબત અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

જસદણ પોલીસ

સગીરા સાથે પરિવારના જ વ્યક્તિએ કર્યું દુષ્કર્મ

રાજકોટમાં માત્ર 13 વર્ષીય કુંવારી માતા બની છે, ત્યારે જસદણ પોલીસે શિશુને પોક્સો કોર્ટમાં રજૂ કર્યું છે. કોર્ટે શિશુ અંગેનો નિર્ણય લેતા તેનો કબજો કાઠિયાવાડ બાલાશ્રમને સોંપ્યો છે. આ સગીરાની ડીલીવરી સાડા આઠ મહિને જ કરવી પડી હતી. મળેલ માહિતી અનુસાર, સગીરા સાથે પોતાના પરિવારના જ વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના કૌટુંબિક ભાઈ અને કાકાએ જ આ કિશોરી સાથે દુષ્કર્મ કર્યું હતું. આ દુષ્કર્મના આરોપીઓને હાલ 2 દિવસના રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યા છે. વધુમાં આરોપી તબીબ ઘનશ્યામ રાદડિયા દ્વારા બાળકને નિ:સંતાન દંપતીને સોંપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : PM Modi: વડાપ્રધાન મોદીએ શેર કર્યો વીડિયો, શરૂ કર્યું ‘મેરા ભારત, મેરા પરિવાર’ અભિયાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CRIME AGAINST WOMENCrime Newsjasdan policeminor  girlpokso actpragnentRAJKOT
Next Article