Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Karnavati University નાં 6th દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરાઈ

કર્ણાવતી યુનિવર્સિટીમાં યોજાયેલ 6th દીક્ષાંત સમારોહની શરૂઆત પરંપરાગત પ્રાર્થના અને ઔપચારિક દીપ પ્રગટાવીને થઈ હતી. કર્ણાવતી યુનિવર્સિટીનાં પ્રમુખ રિતેશ હાડાએ ઔપચારિક રીતે સમારોહનો શુભારંભ કર્યો અને પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સમારોહમાં એર ચીફ માર્શલ એ.પી. સિંહ , દિગ્ગજ અભિનેતા સૌરભ શુક્લા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. યુનિવર્સિટીએ સમારોહ દરમિયાન ગુજરાતનાં 100 થી વધુ સંરક્ષણ અધિકારીઓની યજમાની પણ કરી હતી.
karnavati university નાં 6th દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરાઈ
Advertisement
  1. Karnavati University માં 6th દીક્ષાંત સમારોહની ઉજવણી
  2. એર ચીફ માર્શલ એ.પી. સિંહ, અભિનેતા સૌરભ શુક્લા સહિત મહાનુભાવો હાજર રહ્યા
  3. કર્ણાવતી યુનિવર્સિટીનાં પ્રમુખ રિતેશ હાડાએ પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું
  4. સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી અને સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા

કર્ણાવતી યુનિવર્સિટીમાં યોજાયેલ 6th દીક્ષાંત સમારોહની (Karnavati University 6th Convocation Ceremony) શરૂઆત પરંપરાગત પ્રાર્થના અને ઔપચારિક દીપ પ્રગટાવીને થઈ હતી, જેનાંથી એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક માહોલ તૈયાર થયો હતો. કર્ણાવતી યુનિવર્સિટીનાં પ્રમુખ રિતેશ હાડાએ (Ritesh Hada) ઔપચારિક રીતે સમારોહનો શુભારંભ કર્યો અને પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ સમારોહમાં એર ચીફ માર્શલ એ.પી. સિંહ (Air Chief Marshal A.P. Singh), દિગ્ગજ અભિનેતા સૌરભ શુક્લા (Saurabh Shukla) સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. યુનિવર્સિટીએ સમારોહ દરમિયાન ગુજરાતનાં 100 થી વધુ સંરક્ષણ અધિકારીઓની યજમાની પણ કરી હતી.

Tags :
Advertisement

.

×