Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kheda: કેમિકલયુક્ત વેસ્ટના નિકાલનો પર્દાફાશ,પોલીસે ટ્રક સહિત 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ખેડામાં પર્યાવરણને જોખમમાં મૂકતું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. વલ્લા ગામ નજીક મોહર નદીના કિનારે મુંબઈના તલોજાથી લાવવામાં આવતું કેમિકલયુક્ત વેસ્ટ જમીનમાં દાટવામાં આવતું હતું. પોલીસે દરોડા પાડીને 50 ફૂટ લાંબો ખાડો અને ફિરોજખાન પઠાણના ફાર્મમાંથી 60 પીપડા જપ્ત કર્યા છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
kheda  કેમિકલયુક્ત વેસ્ટના નિકાલનો પર્દાફાશ પોલીસે ટ્રક સહિત 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
Advertisement

Kheda Chemical Waste: ખેડા (Kheda) જિલ્લામાં પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડતા અને માનવ સ્વાસ્થ્ય માટે જોખમી એવા કેમિકલયુક્ત હેઝાર્ડ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનો પોલીસ દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વલ્લા ગામ પાસે મોહર નદીના કિનારે પોલીસે દરોડા પાડીને કેમિકલયુક્ત વેસ્ટના આ ખતરનાક કૌભાંડનો ભાંડો ફોડ્યો છે. પોલીસે સ્થળ પરથી 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×