કચ્છ: કમુવારાવાંઢમાં ભારે પવન સાથે વરસાદ, ઘરોને મોટું નુકસાન
છેલ્લા એક અઠવાડિયાથી કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાપર તાલુકાના કાનમેરથી ૬ કિલોમીટરના અંતરે આવેલા કમુવારાવાંઢમાં સાંજે ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે બાર જેટલા મકાનોના પતરા અને નળિયા ઉડી ગયા હતા પરિણામે ભારે નુકસાની થવા...
11:34 PM May 03, 2023 IST
|
Hiren Dave
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
છેલ્લા એક અઠવાડિયાથી કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાપર તાલુકાના કાનમેરથી ૬ કિલોમીટરના અંતરે આવેલા કમુવારાવાંઢમાં સાંજે ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે બાર જેટલા મકાનોના પતરા અને નળિયા ઉડી ગયા હતા પરિણામે ભારે નુકસાની થવા પામી હતી ,ઘરનો સરસામાન પણ વરસાદના કારણે પલળી ગયો હતો
ગામના આગેવાન રામજીભાઈ ભાટ્ટીના જણાવ્યા પ્રમાણે ભારે સાંજે પવન સાથે આવેલા વરસાદના કારણે નુકસાની થવા પામી છે આ બાબતની જાણ રાપર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી છે ,તેમજ અસરગ્રસ્ત પરિવારને સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે
ઉલ્લેખનીય એ છે કે જે ઘરોના નુકસાની થવા પામી છે તેમાં બે ઘરોમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે, અને આ દરમિયાન ઘટના બનવા પામી છે પરિણામે આ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે,જવું તો ક્યાં જવું તેવો તાલ ઉભો થવા પામ્યો છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - કૌશિક છાયા,ક્ચ્છ
Next Article