ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમુલની જેમ રાજ્યની APMC નું બનશે ફેડરેશન, એક મહિનામાં થશે જાહેરાત

અમુલની જેમ રાજ્યની APMC નું બનશે ફેડરેશન બનવા જઈ રહ્યું છે.  જેમાં રાજ્યભરની બધી જ APMC આવશે એક ફેડરેશનની છત્રછાયા હેઠળ આવશે. સમગ્ર બાબત અંગે રાજ્યની APMC ના ફેડરેશનના નિર્માણ માટે સૂચનો માટે મળી મહત્વની બેઠક મળી છે. આગામી એક...
08:03 PM Dec 06, 2023 IST | Harsh Bhatt
અમુલની જેમ રાજ્યની APMC નું બનશે ફેડરેશન બનવા જઈ રહ્યું છે.  જેમાં રાજ્યભરની બધી જ APMC આવશે એક ફેડરેશનની છત્રછાયા હેઠળ આવશે. સમગ્ર બાબત અંગે રાજ્યની APMC ના ફેડરેશનના નિર્માણ માટે સૂચનો માટે મળી મહત્વની બેઠક મળી છે. આગામી એક...

અમુલની જેમ રાજ્યની APMC નું બનશે ફેડરેશન બનવા જઈ રહ્યું છે.  જેમાં રાજ્યભરની બધી જ APMC આવશે એક ફેડરેશનની છત્રછાયા હેઠળ આવશે. સમગ્ર બાબત અંગે રાજ્યની APMC ના ફેડરેશનના નિર્માણ માટે સૂચનો માટે મળી મહત્વની બેઠક મળી છે.

આગામી એક મહિનામાં APMC ના ફેડરેશનની જાહેરાત થનાર છે.  પ્રાપ્ત થતી માહિતી અનુસાર, APMC ના ફેડરેશનનું વડું મથક ગાંધીનગર ખાતે બનાવવામાં આવશે. વધુમાં, APMC ના ટર્નઓવર પ્રમાણે ફેડરેશનની ચૂંટણી ઉમેદવારો દ્વારા લડી શકાશે. અહી મહત્વની વાત એ છે કે, ભવિષ્યમાં અમુલ જેમ APMC ફેડરેશન અલગ અલગ APMC ના પ્રખ્યાત ઉત્પાદકો ચીજવસ્તુઓનું વેચાણ પણ કરશે.

આ પણ વાંચો -- ગુજરાતના ગરબાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ, વર્લ્ડ હેરિટેજમાં મળ્યું સ્થાન

Tags :
AnandAPMCDairyGujarat
Next Article