Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Narmada: સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ, ટ્રાયબલ યુનિ. કમિટીમાં નિમણૂંક અંગે સવાલ ઉઠાવ્યા

સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યા છે. ટ્રાયબલ યુનિવર્સિટીમાં શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોને બદલે અયોગ્ય વ્યક્તિઓની નિમણૂક થતા તેમણે પ્રદેશ પ્રમુખને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી છે. આ નિમણૂકોમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને વિશ્વાસમાં ન લેતા અને આદિવાસી વિસ્તારોની અવગણના થતા મનસુખ વસાવાએ સંગઠનાત્મક માળખા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
narmada  સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ  ટ્રાયબલ યુનિ  કમિટીમાં નિમણૂંક અંગે સવાલ ઉઠાવ્યા
Advertisement

Narmada Mansukh Vasava: નર્મદા જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ વખતે તેમણે ટ્રાયબલ યુનિવર્સિટી (Tribal University) માં કરવામાં આવેલી કમિટીની નિમણૂકોને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવા તેમના બેબાક નિવેદનો અને પત્રો માટે જાણીતા છે, અને આ લેટર બોમ્બથી ભાજપના આંતરિક વર્તુળોમાં દોડધામ મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×