Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: સ્ટેશન પર હાઈવોલ્ટેજ ડ્રામા, ટિકિટ મુદ્દે બે મહિલાઓ વચ્ચે ઝપાઝપી

મહેસાણા રેલવે સ્ટેશન પર ગતરોજ ટિકિટ ચેકિંગની સામાન્ય પ્રક્રિયા દરમિયાન એક એવી અભૂતપૂર્વ ઘટના ઘટી જેણે સોશિયલ મીડિયામાં ભારે તોફાન મચાવ્યું છે. ફરજ પરના મહિલા TTE અને એક મહિલા મુસાફર વચ્ચે ટિકિટના સામાન્ય મુદ્દે શરૂ થયેલી વાતચીત જાહેરમાં ઉગ્ર મારામારી સુધી કેવી રીતે પહોંચી ગઈ અને આ વિવાદ પાછળ કઈ અકબંધ હકીકત છુપાયેલી છે
mehsana  સ્ટેશન પર હાઈવોલ્ટેજ ડ્રામા  ટિકિટ મુદ્દે બે મહિલાઓ વચ્ચે ઝપાઝપી
Advertisement

 Mehsana Railway Station: ઉત્તર ગુજરાતના મહત્વના ગણાતા મહેસાણા રેલવે સ્ટેશન (Mehsana Railway Station) પર કાયદો અને વ્યવસ્થા તેમજ શિસ્તના લીરેલીરા ઉડ્યા હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટિકિટ ચેકિંગ (Ticket Checking) ની પ્રક્રિયા દરમિયાન એક મહિલા રેલવે કર્મચારી (TTE) અને મહિલા મુસાફર વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વધી ગયો કે બંને મહિલાઓ વચ્ચે જાહેરમાં જ ઉગ્ર મારામારી અને હાથાપાઈ શરૂ થઈ ગઈ હતી. આ અણધારી ઘટનાને પગલે સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોમાં ભારે આશ્ચર્ય અને ચર્ચા જાગી હતી.

Tags :
Advertisement

.

×