ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાવનગરમાં ધારાસભ્યના પુત્રની ગુંડાગીર્દી, પોલીસ કોન્સ્ટેબલ સાથે કરી મારામારી

ભાવનગરમાં ધારાસભ્યના પુત્રની દાદાગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તળાજા ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણની દાદાગીરી CCTV માં કેદ થઈ છે. MLA નો પુત્ર પિતાની ગાડી લઈને રૌફ જમાવવા નીકળ્યો હતો. તે બાદ બાઈક અથડાતાં ધારાસભ્યના પુત્રએ બબાલ કરી...
11:53 AM May 07, 2023 IST | Dhruv Parmar
ભાવનગરમાં ધારાસભ્યના પુત્રની દાદાગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તળાજા ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણની દાદાગીરી CCTV માં કેદ થઈ છે. MLA નો પુત્ર પિતાની ગાડી લઈને રૌફ જમાવવા નીકળ્યો હતો. તે બાદ બાઈક અથડાતાં ધારાસભ્યના પુત્રએ બબાલ કરી...

ભાવનગરમાં ધારાસભ્યના પુત્રની દાદાગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તળાજા ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણની દાદાગીરી CCTV માં કેદ થઈ છે. MLA નો પુત્ર પિતાની ગાડી લઈને રૌફ જમાવવા નીકળ્યો હતો. તે બાદ બાઈક અથડાતાં ધારાસભ્યના પુત્રએ બબાલ કરી હતી.

ભાવનગર હેડકવોટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલિયાને સમાધાન માટે બોલાવતા ધારાસભ્યનાં પુત્રએ તેમને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. MLA ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણે કોન્સ્ટેબલને ઢોર માર માર્યો હતો.

તારીખ 3-5-2023 ના રોજ ધારાસભ્યનો દીકરો ગૌરવ ચૌહાણ (ઉંમર વર્ષ 18) પિતાની ગાડી લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અને તેમની સાથે રહેલ અજાણ્યા એક ઈસમે ગાડી આગળ કરવા બાબતે ઝઘડો થયો હતો. જે અંગેનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો : અંકિત મોદી ખંડણી અને વ્યાજખોરીના ગુનામાં અમદાવાદથી ઝડપાયો

Tags :
BhavnagarconstableGujaratMLApolice
Next Article