Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch: મુન્દ્રા નજીક 2.8 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ, NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

કચ્છના મુન્દ્રામાં નશાના કાળા કારોબાર સામે પોલીસે મોટી સફળતા મેળવી છે. SOG અને સ્થાનિક પોલીસની ટીમે ખાનગી બસમાંથી બિહારના એક યુવકને અટકાવી તેની પાસેથી રૂપિયા 1.60 લાખની કિંમતનો 2.8 કિલો ગાંજો કબજે કર્યો છે. આ આરોપી ક્યાંથી આ જથ્થો લાવ્યો હતો અને કોને આપવાનો હતો, તે તપાસનો વિષય છે. પોલીસે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે
kutch  મુન્દ્રા નજીક 2 8 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ  ndps એક્ટ હેઠળ કાર્યવાહી
Advertisement

Mundra Ganja Arrest: કચ્છના મુન્દ્રા (Mundra) નજીકથી નશાકારક પદાર્થોની હેરાફેરી સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. SOG (Special Operations Group) અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કરીને અંદાજે 2.8 કિલો ગાંજા (Ganja/Cannabis) સાથે એક યુવકની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી નશાના કારોબારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Tags :
Advertisement

.

×