Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Narmada Dam Water Level Update : ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ 89% ભરાયો, સપાટી 134.94 મીટરે પહોંચતા ખેડૂતોમાં આનંદ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે. ઉપરવાસમાંથી 16,372 ક્યુસેકની આવક થતાં સપાટી વધીને 134.94 મીટર થઈ છે અને ડેમ 89 ટકા ભરાઈ ચૂક્યો છે. ડેમમાં 7,890.90 MCM લાઈવ સ્ટોરેજ નોંધાતા મહત્તમ સપાટી 138.68 મીટર પૂર્ણ થવામાં માત્ર 3.74 મીટર બાકી છે.
narmada dam water level update   ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ 89  ભરાયો  સપાટી 134 94 મીટરે પહોંચતા ખેડૂતોમાં આનંદ
Advertisement

Narmada Dam Water Level Update : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાંથી રાજ્યના નાગરિકો અને ધરતીપુત્રો માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા જારી કરાયેલા તાજા આંકડા અનુસાર, ઉપરવાસમાંથી 16,372 ક્યુસેકની નવી આવક થતાં ડેમની સપાટી 134.94 મીટરે પહોંચી ગઈ છે અને ડેમ તેની પૂર્ણ ક્ષમતાથી માત્ર 3.74 મીટર જ દૂર છે.

Tags :
Advertisement

.

×