Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Naswadi: આંગણવાડીના નાસ્તામાં ઈયળો, બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા ગ્રામજનોમાં રોષ

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના મોરડિયા ગામની આંગણવાડીમાં બાળકોને પીરસવામાં આવેલા નાસ્તામાં ઈયળો જોવા મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ICDS વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સરકારી વાતો અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત આ ઈયળવાળા નાસ્તાએ છતો કરી દીધો છે. ગ્રામજનો હવે આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે
naswadi  આંગણવાડીના નાસ્તામાં ઈયળો  બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા ગ્રામજનોમાં રોષ
Advertisement

Naswadi Anganwadi Scandal: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોરડિયા ગામમાં આંગણવાડી કેન્દ્રની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા બાળકો માટે 'શાળા પ્રવેશ ઉત્સવ' અને 'કુપોષણ મુક્ત અભિયાન' જેવી મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે મોરડિયા ગામમાં બાળકોને આપવામાં આવતા નાસ્તાની પ્લેટમાં ઈયળો જોવા મળતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.

Tags :
Advertisement

.

×