Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

NEET MDS 2026 કાઉન્સેલિંગ શિડ્યુઅલ જાહેર: 18 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો તમામ તારીખો

MCC Counselling Schedule: મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) દ્વારા માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી (MDS) માં પ્રવેશ માટે NEET MDS 2026 કાઉન્સેલિંગનું શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ રાઉન્ડનું રજિસ્ટ્રેશન 18 થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને સીટ અલોટમેન્ટ રિઝલ્ટ 26 ઓગસ્ટના રોજ જાહેર થશે.
neet mds 2026 કાઉન્સેલિંગ શિડ્યુઅલ જાહેર  18 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ  જાણો તમામ તારીખો
Advertisement

MCC Counselling Schedule: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી એટલે કે NEET MDS 2026 પાસ કરનારા ઉમેદવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) દ્વારા માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી (MDS) કોર્સમાં એડમિશન માટે કાઉન્સેલિંગનું સત્તાવાર શિડ્યુઅલ જાહેર કરી દેવામાં આવ્યું છે. લાયક ઉમેદવારો નિર્ધારિત તારીખો મુજબ ઓનલાઇન પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

Tags :
Advertisement

.

×