ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કચ્છમાં કોરીક્રિક નજીક એક કિલો હેરોઇન કબજે કરાયું

અહેવાલ---કૌશિક છાયા, કચ્છ સરહદી કચ્છ જીલ્લામાં લખપત તાલુકાના કોટેશ્વરથી 6 કિલોમીટર કોરીક્રિક નજીક હેરોઇન મળી આવ્યું હતું.સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમિયાન પાંચ કરોડના હેરોઇનને જપ્ત કરાયું છે. 1 કિલો હેરોઇનની  કિંમત 5 કરોડ જાણવા મળતી વિગતો મુજબ 1 કિલો હેરોઇન...
09:18 PM May 26, 2023 IST | Vipul Pandya
અહેવાલ---કૌશિક છાયા, કચ્છ સરહદી કચ્છ જીલ્લામાં લખપત તાલુકાના કોટેશ્વરથી 6 કિલોમીટર કોરીક્રિક નજીક હેરોઇન મળી આવ્યું હતું.સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમિયાન પાંચ કરોડના હેરોઇનને જપ્ત કરાયું છે. 1 કિલો હેરોઇનની  કિંમત 5 કરોડ જાણવા મળતી વિગતો મુજબ 1 કિલો હેરોઇન...
અહેવાલ---કૌશિક છાયા, કચ્છ
સરહદી કચ્છ જીલ્લામાં લખપત તાલુકાના કોટેશ્વરથી 6 કિલોમીટર કોરીક્રિક નજીક હેરોઇન મળી આવ્યું હતું.સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમિયાન પાંચ કરોડના હેરોઇનને જપ્ત કરાયું છે.
1 કિલો હેરોઇનની  કિંમત 5 કરોડ
જાણવા મળતી વિગતો મુજબ 1 કિલો હેરોઇન સીમા સુરક્ષા દળની ટીમે કબજે કર્યું હતું. જપ્ત કરાયેલા 1 કિલો હેરોઇનની  કિંમત 5 કરોડ આંકવામાં આવે છે. દરિયાઈ મોજામાં તણાઈને હેરોઇનનું પેકેટ આવ્યું હોવાનું તારણ દર્શાવાયું છે. આ બનાવ બાદ એજન્સીઓએ  સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
એપ્રિલ મહિનામાં જખૌ નજીક ચરસના 29 પેકેટ મળી આવ્યા
ઉલ્લેખનિય છે કે  એપ્રિલ મહિનામાં જખૌ નજીક ચરસના 29 પેકેટ મળી આવ્યા હતા તેમજ અન્ય 6 પેકેટ પણ કબજે કર્યા હતા. અવારનવાર ઝડપાઇ રહેલા ડ્રગ્સના પેકેટ તપાસ માંગી લે તેમ છે. આજે સીમા સુરક્ષા દળ દ્વારા ઝડપી પાડવામાં આવેલ હેરોઇનના પેકેટને લઈને એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. જો કે ડ્રગ્સ અંગે ઊંડી તપાસ જરૂરી હોવાનો જાણકારો માની રહ્યા છે.
આ પણ વાંચો---ક્લાઈમેટ ચેન્જ જર્નાલિઝમ પરના મીડિયા વર્કશોપનું આયોજન, 40થી વધુ મીડિયા પ્રોફેશનલ્સ ઉપસ્થિત
Tags :
BSFdrugsHeroin
Next Article