ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : શિરડી યાત્રા પર જઈ રહેલા મુસાફરોની બસને નડ્યો અકસ્માત

અહેવાલ : ઉદય જાદવ, સુરત મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. અકસ્માતની ઘટનાને પગલે મહુવા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. મોટી જાનહાનિ ટળી...
04:33 PM Aug 16, 2023 IST | Viral Joshi
અહેવાલ : ઉદય જાદવ, સુરત મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. અકસ્માતની ઘટનાને પગલે મહુવા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. મોટી જાનહાનિ ટળી...

અહેવાલ : ઉદય જાદવ, સુરત

મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. અકસ્માતની ઘટનાને પગલે મહુવા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.

મોટી જાનહાનિ ટળી

મળતી માહિતી મુજબ મહુવાના વલવાડા ઝાડી વિસ્તારમાં ઘોડસ્થળ પુલ પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

ગાંધીનગરથી શિરડી જઈ રહ્યાં હતા

ગાંધીનગરથી નાસિક શિરડી યાત્રા પર મુસાફરો જઈ રહ્યા હતા. અકસ્માતને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. આ ઘટનામાં બે યાત્રિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. તમામ યાત્રિકો માટે તુંરત બીજી લક્ઝરી બસની વ્યવસ્થા કરી તેઓને રવાના કર્યા હતા. અને બાદમાં ક્રેન લાવી લક્ઝરી બસ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો : BOTAD : ગઢડાના પીપળી ગામે પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દીધું, વાંચો આ ચોંકાવનારો કિસ્સો

Tags :
AccidentbusGandhinagarShirdiSurat
Next Article