Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan: રાશનકાર્ડમાં મોટો છબરડો, ઝાપટપરાનું નામ બદલાઈને ઈસ્માઈલપરા થતાં વિવાદ

પાટણના હારીજમાં સરકારી દસ્તાવેજોમાં ગંભીર છબરડો સામે આવ્યો છે, જેમાં ઝાપટપરા વિસ્તારનું નામ બદલીને ઈસ્માઈલપરા કરી દેવામાં આવ્યું છે. રાશનકાર્ડની KYC દરમિયાન આ ભૂલ ધ્યાને આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અધિક નિવાસી કલેકટરે મામલતદાર અને પ્રાંત અધિકારીને તપાસના આદેશ આપ્યા છે. અહેવાલ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
patan  રાશનકાર્ડમાં મોટો છબરડો  ઝાપટપરાનું નામ બદલાઈને ઈસ્માઈલપરા થતાં વિવાદ
Advertisement

Patan News: પાટણ જિલ્લાના હારીજ (Harij) તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સરકારી દસ્તાવેજોમાં મોટી ક્ષતિ જોવા મળી છે. મળતી જાણકારી અનુસાર સ્થાનિક ઝાપટપરા વિસ્તારનું નામ સરકારી રેકોર્ડમાં બદલાઈને ઈસ્માઈલપરા થઈ ગયું છે. આ ગંભીર બેદરકારી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સ્થાનિક રહીશો રાશનકાર્ડની KYC પ્રક્રિયા કરાવવા પહોંચ્યા હતા. દસ્તાવેજોમાં અચાનક નામ બદલાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×