Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદીનું અમદાવાદમાં આગમન, સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચશે

આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ના ફાઇનલનો મહામૂકબલો રમાઈ રહ્યો છે. આ મહામૂકબલો જોવા માટે ઘણા સિતારાઓ પહોંચી ગયા છે. ત્યારે આ ફાઇનલ મુકાબલો જોવા માટે PM મોદી પણ પહોંચી ગયા છે. CM...
pm મોદીનું અમદાવાદમાં આગમન  સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચશે
Advertisement

આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ના ફાઇનલનો મહામૂકબલો રમાઈ રહ્યો છે. આ મહામૂકબલો જોવા માટે ઘણા સિતારાઓ પહોંચી ગયા છે. ત્યારે આ ફાઇનલ મુકાબલો જોવા માટે PM મોદી પણ પહોંચી ગયા છે. CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટિલ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાથે જ ઓસ્ટ્રેલીયાના ડેપ્યુટી PM અને સરંક્ષણ મંત્રી રિચાર્ડ માર્લ્સ પણ અમદાવાદમાં પહોંચી ચૂક્યા છે. આઅ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. જેમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા. અને ઓસ્ટ્રેલીયાની ટીમને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

Advertisement

આ મેચમાં વિરાટ કોહલી અને કે એલ રાહુલે અળધી સદી ફટકારી હતી. ત્યાર બાદ મેચમાં 50 ઓવરમાં ટીમ ઈન્ડિયા 240 પર ઓલઆઉટ થઈ ગઈ હતી. સાથે જ ઓસ્ટ્રેલીયાની ટીમને 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.

Advertisement

આ પણ વાંચો - World Cup 2023 : મેદાનમાં ઘુસી ગયો પેલેસ્ટાઈન સમર્થક..સૂરક્ષામાં ચૂક..!

Tags :
Advertisement

.

×