Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: સગીર દીકરી પર દુષ્કર્મ કરનાર સાવકા પિતાને 20 વર્ષની કેદ, DNA રિપોર્ટ બન્યો મહત્વનો પુરાવો

અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી એક કાળજું કંપાવનારી ઘટનામાં સગીર દીકરી સાથે સાવકા પિતાએ કરેલા દુષ્કર્મે સમગ્ર સમાજને હચમચાવી દીધો છે. કેસમાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે પીડિતા અને તેની માતા જુબાનીથી ફરી ગયા હતા, છતાં કોર્ટે આરોપીને સજા ફટકારી છે.
ahmedabad  સગીર દીકરી પર દુષ્કર્મ કરનાર સાવકા પિતાને 20 વર્ષની કેદ  dna રિપોર્ટ બન્યો મહત્વનો પુરાવો
Advertisement

Ahmedabad step-father conviction: અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સુરક્ષિત ગણાતા ઘરના વાતાવરણ પર અનેક સવાલો ઉભા કર્યા છે. એક 11 વર્ષની સગીરા સાથે તેના જ સાવકા પિતા દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મનો મામલો વર્ષ 2024માં સામે આવ્યો હતો. માતા મજૂરીકામે બહાર ગઈ હોય તે સમયનો ગેરલાભ લઈને આરોપી પિતાએ દીકરીની આબરૂ લૂંટી હતી, જેના પરિણામે સગીરા ગર્ભવતી બની અને તેણે એક બાળકને જન્મ આપ્યો હતો.

Tags :
Advertisement

.

×