Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Porbandar: માધવપુરમાં 3 દિવસમાં 15 ઈંચ વરસાદ, મેળાનું ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ

પોરબંદરના માધવપુર ઘેડ પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં પડેલા 15 ઈંચ વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને લીધે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. પ્રખ્યાત મેળાના મેદાન સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતી અને જનજીવન બંનેને ભારે અસર પહોંચી છે,
porbandar  માધવપુરમાં 3 દિવસમાં 15 ઈંચ વરસાદ  મેળાનું ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ
Advertisement

Madhavpur Ghed Flooded: પોરબંદર (Porbandar) જિલ્લાના માધવપુર ઘેડ (Madhavpur Ghed) વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માધવપુર ઘેડ વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 15 ઈંચ જેટલો તોફાની વરસાદ વરસતા આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

Tags :
Advertisement

.

×