Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Project SANKALP :કૌશલ્યથી કાયાપલટ: ગુજરાત સરકારના ત્રિવેણી સંગમથી 30,000+ યુવાનો આત્મનિર્ભર!(

ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન (GSDM) હેઠળ NSQF, પ્રોજેક્ટ સંકલ્પ અને LIVE યોજના થકી 30000+ યુવાનો બન્યા ઇન્ડસ્ટ્રી-રેડી. ITI અભ્યાસક્રમો અને સ્ટાઈપેન્ડ વિશે જાણો.
project sankalp  કૌશલ્યથી કાયાપલટ  ગુજરાત સરકારના ત્રિવેણી સંગમથી 30 000  યુવાનો આત્મનિર્ભર
Advertisement
Project SANKALP : ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન (GSDM) હેઠળ NSQF, પ્રોજેક્ટ સંકલ્પ અને LIVE યોજના થકી 30000 + યુવાનો બન્યા ઇન્ડસ્ટ્રી-રેડી. ITI અભ્યાસક્રમો અને સ્ટાઈપેન્ડ વિશે જાણો.

Project SANKALP : કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસનો પાયો તેની યુવા શક્તિ પર રહેલો છે. ભારત જ્યારે વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે, ત્યારે આ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો યોગ્ય ઉપયોગ કરવો અનિવાર્ય બન્યો છે. આજના ઝડપથી બદલાતા ઔદ્યોગિક યુગમાં માત્ર પરંપરાગત ડિગ્રી પૂરતી નથી, પરંતુ ઉદ્યોગોની માંગ અનુસાર હાથવગી કુશળતા (Practical Skills) હોવી અત્યંત જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના ‘સ્કિલ ઈન્ડિયા’ Skill India અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકારે યુવા કૌશલ્ય નિર્માણને પ્રાથમિકતા આપી છે. આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અભિગમ અંતર્ગત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરાયેલા વિવિધ અભિયાનો થકી ગુજરાતના યુવાનોને ‘ઇન્ડસ્ટ્રી-રેડી’ બનાવી ‘વિકસિત ગુજરાત 2047’ ની દિશામાં આગળ ધપાવવામાં આવી રહ્યા છે.

Project SANKALP : કૌશલ્યથી રોજગાર અને રોજગારથી આત્મનિર્ભરતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ અને શ્રમ, કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા(Kunwarjibhai Bavlia) તથા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા(Kantibhai Amrutiya)ના નેતૃત્વમાં ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન (GSDM) દ્વારા અમલી વિવિધ યોજનાઓના ત્રિવેણી સંગમ થકી રાજ્યના 30 હજારથી વધુ યુવાનો કૌશલ્ય તાલીમ સાથે જોડાઈ ચૂક્યા છે.

આંકડાકીય પ્રગતિ એક નજરે:

Tags :
Advertisement

.

×