Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આગામી ત્રણ કલાકમાં વરસાદ Gujarat ને ધમરોળશે, હવામાન વિભાગે આપી આગાહી

Gujarat: ગુજરાતભરમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આગામી ત્રણ કલાક ગુજરાતમાં ભારે, મધ્યમ અને...
આગામી ત્રણ કલાકમાં વરસાદ gujarat ને ધમરોળશે  હવામાન વિભાગે આપી આગાહી

Gujarat: ગુજરાતભરમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આગામી ત્રણ કલાક ગુજરાતમાં ભારે, મધ્યમ અને કેટલાક સ્થળોએ છુટ્ટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત (Gujarat)માં અત્યારે અમરેલી, જુનાગઢ, દીવ, ગીર સોમનાથ, દ્વારકા, કચ્છ અને પોરબંદરમાં ભારેથીઅતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

ગુજરાતમાં ભારે, મધ્યમ અને છુટ્ટાછવાયા વરસાદની આગાહી

નોંધનીય છે કે, અત્યારે રાજ્યમાં સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, પાટણ, ભાવનગર, રાજકોટ અને સાબરકાંઠામાં પણ અત્યારે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, મહસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને અમદાવાદ-ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી

ગુજરાત (Gujarat)માં ભારે વરસાદ સાથે અત્યારે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વિસ્તારની વાત કરવામાં આવે તો,મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, આણંદ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે આગાહી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Junagadh: ‘મને માફ કરજો, Sorry’ વ્યાજખોરોના ત્રાસથી આધેડે પોતાની જીવનલીલા સંકેલી

આ પણ વાંચો: Chandipura Virus : જીવલેણ વાઇરસ ફેલાવનાર Sand Flies કેવી દેખાય છે ? જુઓ Video

આ પણ વાંચો: Rajkot: સ્વામીનારાયણ સંતો પર છેતરપિંડીનો આરોપ! મંદિરના બહાને પચાવી કરોડોની જમીન

Tags :
Advertisement

.