ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વાળીનાથ ધામ ખાતે જયરામ ગીરીબાપુના પર લાખો રૂપિયાના નોટોનો વરસાદ

મહેસાણાના તરભ વાળીનાથ ધામ ખાતે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે મહોત્સવના 5મા દિવસ સુધી 12 લાખ જેટલા શિવભક્તોએ દર્શનનો લાભ લીધો છે. દેશભરમાંથી સાધુ-સંતો, મહંતો, નેતાઓ અહીં પધારી રહ્યા છે. તરભ વાળીનાથ ધામમાં સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા...
03:00 PM Feb 21, 2024 IST | Harsh Bhatt
મહેસાણાના તરભ વાળીનાથ ધામ ખાતે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે મહોત્સવના 5મા દિવસ સુધી 12 લાખ જેટલા શિવભક્તોએ દર્શનનો લાભ લીધો છે. દેશભરમાંથી સાધુ-સંતો, મહંતો, નેતાઓ અહીં પધારી રહ્યા છે. તરભ વાળીનાથ ધામમાં સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા...

મહેસાણાના તરભ વાળીનાથ ધામ ખાતે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે મહોત્સવના 5મા દિવસ સુધી 12 લાખ જેટલા શિવભક્તોએ દર્શનનો લાભ લીધો છે. દેશભરમાંથી સાધુ-સંતો, મહંતો, નેતાઓ અહીં પધારી રહ્યા છે. તરભ વાળીનાથ ધામમાં સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં જયરામ ગીરીબાપુ પણ હાજર રહ્યા હતા.

વાળીનાથ ધામ ખાતે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જયરામ ગીરીબાપુના પર લાખો રૂપિયાના નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવા માટે હજારો - લાખો ભક્તો દર્શન અર્થે આવી રહ્યા છે. ત્યારે તરભધામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત ગઇકાલે પાંચમા દિવસે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતી. આ ભવ્ય ડાયરામાં ઘણા લોકપ્રિય કલકારો હાજર રહ્યા હતા. જેમાં સુપ્રસિદ્ધ ગાયક કૈલાસ ખેર, ગીતા રબારી, રાકેશ બારોટનો સમાવેશ થાય છે. આ કલાકારોએ રાત્રે ગજબ રમઝટ બોલાવી હતી. જેનો આનંદ ત્યાં ઉપસ્થિત હજારો ભક્તોએ માણ્યો હતો.

જયરામ ગીરીબાપુ

ત્યારે આ ડાયરામાં જયરામ ગીરીબાપુના પર લાખો રૂપિયાના નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ગાયક ગીતા રબારીના પરફોમૅન્સ દરમિયાન જયરામ ગીરીબાપુ ઉપર ભક્તો દ્વારા લાખોનો વરસાદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -- રભ વાળીનાથ ધામ ખાતે NSSની 30 વિદ્યાર્થિનીઓ રાષ્ટ્ર સેવાના ભાવ સાથે ધર્મકાર્યમાં જોડાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

 

 

Tags :
DayroGeeta RabariJairam Giribapukailsah khairMAHOTSAVmoneypraan pratishthatarabh dhamValinath
Next Article