Rajkot: ઇકો કાર સાથેની ટક્કર બાદ કારમાં શું એવું મળ્યું કે લોકો ચોંકી ગયા?
Rajkot: જિલ્લાના હડમતીયા અને ફાળદંગ ગામ વચ્ચે આજે એક સનસનાટીભર્યો માર્ગ અકસ્માત સર્જાયો હતો. દારૂનો જથ્થો ભરીને પૂરપાટ ઝડપે જઈ રહેલી એક સ્વિફ્ટ કારે સામેથી આવતી ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ પકડાઈ જવાની બીકે બુટલેગર પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો
Advertisement
- રાજકોટ (Rajkot) નજીક હડમતીયા ફાળદંગ વચ્ચે અકસ્માત
- દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઇકો કાર સાથે અથડાઈ
- કાર અથડાવી બુટલેગર કાર મૂકી થયો ફરાર
- અકસ્માતમાં મહિલાને પહોંચી ઇજા
- લોકોએ સ્વિફ્ટ ગાડીમાં ચકાસણી કરતા દારૂ મળ્યો
Rajkot: જિલ્લાના હડમતીયા અને ફાળદંગ ગામ વચ્ચે આજે એક સનસનાટીભર્યો માર્ગ અકસ્માત સર્જાયો હતો. દારૂનો જથ્થો ભરીને પૂરપાટ ઝડપે જઈ રહેલી એક સ્વિફ્ટ કારે સામેથી આવતી ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ પકડાઈ જવાની બીકે બુટલેગર પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ દુર્ઘટનામાં ઇકો કારમાં સવાર એક મહિલાને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

