Rajkot: જૈન દેરાસરમાં યુવક પર હુમલો, દેરાસરમાં જ્યાં જુવો ત્યાં લોહી જ લોહી
રાજકોટમાં પાટીદાર યુવક પર થયો હુમલો ત્રણ દિવસ પહેલા જૈન દિગંબર મંદિરમાં બની હતી ઘટના સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાયો Rajkot: રાજકોટના શાસ્ત્રી મેદાન પાસે આવેલા જૈન દિગંબર મંદિરમાં ત્રણ દિવસ પહેલાં એક યુવાન...
Advertisement
- રાજકોટમાં પાટીદાર યુવક પર થયો હુમલો
- ત્રણ દિવસ પહેલા જૈન દિગંબર મંદિરમાં બની હતી ઘટના
- સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાયો
Rajkot: રાજકોટના શાસ્ત્રી મેદાન પાસે આવેલા જૈન દિગંબર મંદિરમાં ત્રણ દિવસ પહેલાં એક યુવાન પર ઘાતક હુમલો થયો હતો. આ યુવાન જેમણે મંદિરમાં પૂજા અર્ચના કરી રહ્યો હતો. તે સમયે આકસ્મિક રીતે ભાવેશ ગોલ નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આ ગંભીર ઘટનાને લઈને સત્વરે પોલીસને તરત જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

