Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: આરોપીને ભાગવાનો પ્રયાસ ભારે પડ્યો, ડિવાઈડર પરથી પટકાતા પગમાં ફ્રેક્ચર

જેતપુર હાઈવે પર પોલીસ જાપ્તામાંથી ભાગવાની કોશિશ કરી રહેલા એક આરોપીને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રોહિબિશન અને જુગારના ગુનામાં પકડાયેલા આરોપીએ બાથરૂમ જવાનું બહાનું કાઢી પોલીસને થાપ આપી હતી, પરંતુ ડિવાઈડર કૂદવામાં તે નીચે પટકાતા તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. પોલીસે સતર્કતા દાખવી તેને ઝડપી લીધો હતો અને હાલ તેને સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છે.
rajkot  આરોપીને ભાગવાનો પ્રયાસ ભારે પડ્યો  ડિવાઈડર પરથી પટકાતા પગમાં ફ્રેક્ચર
Advertisement

Rajkot Jetpur Crime: જેતપુર હાઈવે પર પોલીસ જાપ્તામાંથી ભાગવાની કોશિશ કરી રહેલા એક આરોપીને આ પ્રયાસ ખૂબ જ મોંઘો પડ્યો છે. પ્રોહિબિશન અને જુગારના ગુનામાં ધરપકડ કરાયેલા આ આરોપીએ પોલીસને ચકમો આપી ફરાર થવા માટે કરેલી સાહસિક કોશિશ તેના પગનું ફ્રેક્ચર લઈને આવી છે.

Tags :
Advertisement

.

×