Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: ટ્રાફિક પોલીસની દાદાગીરી, કોટેચા ચોકમાં કાર ચાલક અને મહિલા સાથે અભદ્ર વ્યવહાર

રાજકોટના કોટેચા ચોકમાં ટ્રાફિક પોલીસની વર્તણૂકે ફરી એકવાર ચર્ચા જગાવી છે. કાર લોક કરવાના મુદ્દે શરૂ થયેલો નાનકડો વિવાદ એટલો વણસ્યો કે પોલીસના સાથીદારે કાર ચાલકને જાહેરમાં તમાચા ઝીંક્યા હતા. એટલું જ નહીં, મહિલા સાથે પણ પોલીસ દ્વારા કરવામાં આવેલું ઉદ્ધત વર્તન અત્યંત શરમજનક છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.
rajkot  ટ્રાફિક પોલીસની દાદાગીરી  કોટેચા ચોકમાં કાર ચાલક અને મહિલા સાથે અભદ્ર વ્યવહાર
Advertisement

Rajkot Traffic Police Controversy: રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા કોટેચા ચોક વિસ્તારમાં આજે ટ્રાફિક પોલીસ અને એક કાર ચાલક વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમન કરતી પોલીસની કામગીરી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ આ વખતે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

Tags :
Advertisement

.

×