Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajya Sabha Election 2026: ગુજરાત સહિત 10 રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

Rajya Sabha Election 2026: કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા આગામી સમયમાં દેશના 10 રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Elections) યોજવા માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયા હેઠળ દેશના 10 રાજ્યોની કુલ 24 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવશે.
rajya sabha election 2026  ગુજરાત સહિત 10 રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત  જાણો સંપૂર્ણ શેડ્યૂલ
Advertisement
  • 10 રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર
  • ગુજરાતની ચાર બેઠકો માટે યોજાશે ચૂંટણી
  • 18 જૂનના રોજ યોજાશે રાજ્યસભાની ચૂંટણી
  • 10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી જાહેર
  • રામ મોકરિયા અને નરહરિ અમીનનો કાર્યકાળ પૂર્ણ
  • રમીલાબેન બારા અને શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પૂર્ણ

Rajya Sabha Election 2026: કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા આગામી સમયમાં દેશના 10 રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Elections) યોજવા માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયા હેઠળ દેશના 10 રાજ્યોની કુલ 24 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવશે. ગુજરાત માટે પણ આ ચૂંટણી અત્યંત મહત્વની છે, કારણ કે રાજ્યની કુલ 4 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે.

Tags :
Advertisement

.

×