Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar: શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની પહેલ, ડ્રોપ-આઉટ દીકરીને ફરી શાળાએ મોકલી

સુરેન્દ્રનગરમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું એક સંવેદનશીલ પગલું ચર્ચાનો વિષય બન્યું છે. અભ્યાસ છોડી ચૂકેલી એક દીકરીના ઘરે જઈ મંત્રીએ તેને પુનઃ શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત કરી હતી. 'બેક ટુ સ્કૂલ' અભિયાન હેઠળ મંત્રીએ માત્ર દીકરીને પુસ્તકો જ નથી આપ્યા, પરંતુ કોલેજ સુધીના તેના તમામ અભ્યાસક્રમનો ખર્ચ સરકાર ભોગવશે તેવી ખાતરી પણ આપી છે.
surendranagar  શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની પહેલ  ડ્રોપ આઉટ દીકરીને ફરી શાળાએ મોકલી
Advertisement

Rivaba Jadeja Surendranagar: સુરેન્દ્રનગર (Surendranagar) ખાતે શિક્ષણ જગતમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ એક ડ્રોપ-આઉટ (Drop-out) દીકરી દેવયાનીબાના ઘરે અચાનક મુલાકાત લઈને સૌને ચોંકાવી દીધા હતા. દીકરીએ કોઈ કારણોસર અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો હોવાની જાણ થતા જ મંત્રીએ સરકારી પ્રોટોકોલની પરવા કર્યા વગર સીધા જ દીકરીના ઘરે પહોંચવાનું નક્કી કર્યું હતું.

Tags :
Advertisement

.

×