Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની આક્રમકતા સામે સત્તાધારી પક્ષ નત:મસ્તક

પક્ષના પાયાના કાર્યકરોએ પ્રદેશના મોવડીઓને વાકેફ કરવાની હિલચાલ આદરી
હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની આક્રમકતા સામે સત્તાધારી પક્ષ નત મસ્તક
Advertisement
  • હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની આક્રમકતા સામે સત્તાધારી પક્ષ નતમસ્તક
  • વિકાસ કામોને મુદ્દે વિપક્ષે ઉઠાવેલા જવાબ આપવામાં અસમર્થ
  • પાલિકાના સત્તાધારી પક્ષમાં જુથવાદ ચરમસીમાએ
  • પાલિકાના નવા ભવનનું લોકાર્પણ ન થાય તેમાં કોને રસ
  • પક્ષના પાયાના કાર્યકરોએ પ્રદેશના મોવડીઓને વાકેફ કરવાની હિલચાલ આદરી
  • હિંમતનગર વાસીઓ હવે વિકાસ કામોને લઈને નારાજ

સાબરકાંઠા જિલ્લામાં આવેલ વિધાનસભાની ત્રણ બેઠક, જિલ્લા પંચાયત અને કેટલીક નગરપાલિકામાં વર્ષોથી ભાજપ એક હથ્થુ શાસન ભોગવી રહયો છે ત્યારે હિંમતનગર નગરપાલિકાની વર્તમાન ટીમના શાસનમાં વિકાસકામોને લઈને કેટલાક જુથ પડી ગયા છે જોકે તેમાં અંગત સ્વાર્થ અથવા તો અગાઉના રાજકીય હિસાબો વ્યક્ત કરવાના હોય તેમ વિકાસકામોમાં શહેરીજનોને સંતોષ થાય તેવા કામ ન થતા હોવાની લાગણી ઉપસી રહી છે ત્યારે બુધવારે નિયમ મુજબ ટાઉન હોલમાં યોજાયેલ સામાન્ય સભામાં વિપક્ષના નેતાએ પ્રશ્નોતરી દરમ્યાન જે આક્રમકતા સાથે કરેલી ઉગ્ર રજુઆત અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કર્યા હોવા છતાં સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને કોર્પોરેટરોએ વિપક્ષના નેતાની સામે કોઈ જવાબ આપવાને બદલે નત:મસ્તક થઈને સાંભળી લીધુ હતું.

Tags :
Advertisement

.

×