Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sabarkantha rain: સાબરકાંઠામાં છવાયો વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, ચિઠોડા અને પ્રાંતિજ તાલુકામાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. ગાજવીજ સાથે વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવતા ગરમીથી તો લોકોએ રાહત મેળવી છે, પરંતુ પ્રાંતિજમાં સોસાયટીઓ ભરાતા મુશ્કેલી પણ વધી છે. ખેડૂતોમાં પાક માટે આ વરસાદથી ખુશીનો માહોલ છે.
sabarkantha rain  સાબરકાંઠામાં છવાયો વરસાદી માહોલ  ખેડૂતોમાં ખુશીનો માહોલ
Advertisement

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકોને આજે મોટી રાહત મળી છે. જિલ્લાના વાતાવરણમાં અચાનક આવેલા પલટાને પગલે વિજયનગર, ચિઠોડા અને પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.

Tags :
Advertisement

.

×