Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ICG : ઓખામાં Ship Ajit નું ભવ્ય સ્વાગત, ભારતીય કોસ્ટ ગાર્ડની કાર્યકારી ક્ષમતાઓમાં થશે વધારો

ભારતીય કોસ્ટ ગાર્ડનું (Indian Coast Guard) નવું કમિશન થયેલ ફાસ્ટ પેટ્રોલ વેસલ (Fast Patrol Vessel), ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ અજિત (Ship Ajit), 3 નવેમ્બર, 2026 ના રોજ ઓખા પહોંચ્યું. આ પ્રસંગે એક ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ, ભારતીય કોસ્ટ ગાર્ડના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય અગ્રણી વ્યક્તિઓએ હાજરી આપી હતી.
icg   ઓખામાં ship ajit નું ભવ્ય સ્વાગત  ભારતીય કોસ્ટ ગાર્ડની કાર્યકારી ક્ષમતાઓમાં થશે વધારો
Advertisement

Dwarka, Okha : ભારતીય કોસ્ટ ગાર્ડનું (Indian Coast Guard) નવું કમિશન થયેલ ફાસ્ટ પેટ્રોલ વેસલ (Fast Patrol Vessel), ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ અજિત (Ship Ajit), 3 નવેમ્બર, 2026 ના રોજ ઓખા પહોંચ્યું. આ પ્રસંગે એક ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ, ભારતીય કોસ્ટ ગાર્ડના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય અગ્રણી વ્યક્તિઓએ હાજરી આપી હતી.

Tags :
Advertisement

.

×