Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

SIR Campaign : મતદાર યાદીમાં નામ નોંધાવવાની છેલ્લી તક: 18 જાન્યુઆરી સુધી

ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, ગુજરાતમાં ૧લી જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાતની તારીખના આધારે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના લાયક નાગરિકોને મતાધિકાર મળે અને મતદાર યાદી ક્ષતિરહિત બને તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
sir campaign   મતદાર યાદીમાં નામ નોંધાવવાની છેલ્લી તક  18 જાન્યુઆરી સુધી
Advertisement

SIR Campaign: ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, ગુજરાતમાં ૧લી જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાતની તારીખના આધારે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના લાયક નાગરિકોને મતાધિકાર મળે અને મતદાર યાદી ક્ષતિરહિત બને તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×