Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Somnath: દર્શને આવેલા પ્રવાસીઓ સાથે મોટી દુર્ઘટના, જયપુરના 9 બાળકોને ફૂડ પોઈઝનિંગની આશંકાથી મચ્યો હડકંપ

પવિત્ર યાત્રાધામ સોમનાથના પ્રવાસે આવેલા રાજસ્થાનના એક પરિવાર માટે દર્શનની આ ઘડીઓ અચાનક ચિંતામાં ગરકાવ થઈ ગઈ. સ્થાનિક સ્વદેશી હાટમાં આરોગેલા ભોજન બાદ 9 જેટલા બાળકોની હાલત એવી બગડી કે તેમને તાત્કાલિક ઈમરજન્સીમાં ખસેડવા પડ્યા.
somnath  દર્શને આવેલા પ્રવાસીઓ સાથે મોટી દુર્ઘટના  જયપુરના 9 બાળકોને ફૂડ પોઈઝનિંગની આશંકાથી મચ્યો હડકંપ
Advertisement

Somnath Food Poisoning Case: યાત્રાધામ સોમનાથ (Somnath Temple) ખાતે દર્શનાર્થે આવેલા પર્યટકોની તબિયત અચાનક લથડતાં પ્રશાસન અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. રાજસ્થાનના જયપુર (Jaipur) થી સોમનાથ દર્શન કરવા માટે આવેલા એક પ્રવાસી ગ્રૂપના ૯ જેટલા બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ (Food Poisoning Case) થયું હોવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે. બાળકોની તબિયત એકાએક બગડતાં પરિવારજનોમાં ભારે ચિંતા અને દોડધામનો માહોલ જોવા મળ્યો હતો.

Tags :
Advertisement

.

×