Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અંબાજી મંદિરમાં જેઠ સુદ પુનમે કેરીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો

અંબાજી મંદિરમાં દર પૂનમનું વિશેષ મહત્વ હોય છે, અને આ દિવસે ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી ભક્તો માતાજીની આરતીમાં જોડાવા અને દર્શન કરવા ઉમટે છે. 11 જૂન, 2025ના રોજ જેઠ સુદ પૂનમે પણ અંબાજી મંદિર ભક્તોની ભીડથી ઉભરાયું હતું, જ્યાં વહેલી સવારથી જ શક્તિ દ્વાર સુધી લાંબી લાઈનો જોવા મળી.
અંબાજી મંદિરમાં જેઠ સુદ પુનમે કેરીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો
Advertisement

Ambaji : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું જગવિખ્યાત યાત્રાધામ અંબાજી દેશના 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિ પીઠ તરીકે ખ્યાતનામ છે. આ પવિત્ર સ્થળ શક્તિ, ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ છે, જ્યાં દર વર્ષે લાખો ભક્તો માતા અંબાના દર્શન માટે આવે છે. અંબાજી મંદિરમાં દર પૂનમનું વિશેષ મહત્વ હોય છે, અને આ દિવસે ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી ભક્તો માતાજીની આરતીમાં જોડાવા અને દર્શન કરવા ઉમટે છે. 11 જૂન, 2025ના રોજ જેઠ સુદ પૂનમે પણ અંબાજી મંદિર ભક્તોની ભીડથી ઉભરાયું હતું, જ્યાં વહેલી સવારથી જ શક્તિ દ્વાર સુધી લાંબી લાઈનો જોવા મળી.

Tags :
Advertisement

.

×