Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat: જસ્ટ ડાયલ પર ખોટી જાહેરાત આપી ઠગાઈ, ખોટા નામે એકાઉન્ટ બનાવી આપતો જાહેરાત

સુરતમાં ઇંટોના વેપારના નામે લાખોની છેતરપિંડી આચરનાર એક ઠગ નરેન્દ્ર સારશ્વતને સાયબર ક્રાઇમ પોલીસે આખરે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જસ્ટ ડાયલ પર ખોટી વિગતો મૂકીને ગ્રાહકોને લલચાવનાર આ શખ્સ સામે અગાઉ પણ પાંચ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
surat  જસ્ટ ડાયલ પર ખોટી જાહેરાત આપી ઠગાઈ  ખોટા નામે એકાઉન્ટ બનાવી આપતો જાહેરાત
Advertisement

Surat Cyber Crime: સુરત (Surat) શહેરમાં સાયબર ક્રાઇમ (Cyber Crime) પોલીસની ટીમે એક ચોંકાવનારા છેતરપિંડીના કેસનો પર્દાફાશ કર્યો છે. ઇંટોના વેપારના નામે ગ્રાહકો અને વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી નરેન્દ્ર સારશ્વતને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ થતા તેની અનેક ગુનાહિત કરતૂતોનો ભાંડો ફૂટ્યો છે.

Tags :
Advertisement

.

×