Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat: ડિંડોલીમાં યુવક પર જીવલેણ હુમલો, પીઠમાં ચાકુના ઘા ઝીંકતા ગંભીર રીતે ઘાયલ

સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેવો વધુ એક ચોંકાવનારો કિસ્સો ડિંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં સુમુલ સર્કલ નજીક પોતાના બે મિત્રો સાથે ઉભેલા એક યુવક પર અજાણ્યા શખ્સોએ અચાનક પાછળથી આવીને ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો છે.
surat  ડિંડોલીમાં યુવક પર જીવલેણ હુમલો  પીઠમાં ચાકુના ઘા ઝીંકતા ગંભીર રીતે ઘાયલ
Advertisement

Surat Dindoli Crime: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. સુરતના ડિંડોલી (Dindoli) વિસ્તારમાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ, રસ્તા વચ્ચે એક યુવક પર જીવલેણ હુમલો (Fatal Attack) કરવામાં આવ્યો છે. આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Tags :
Advertisement

.

×