Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Fake Demolition Case: નકલી ડિમોલિશન કેસમાં હાઈકોર્ટે SMC ના વકીલને ફટકારી નોટિસ

સુરતના નાસિરનગરમાં સર્જાયેલા નકલી ડિમોલિશનના વિવાદાસ્પદ કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવીને સુરત મહાનગરપાલિકાના વકીલને નોટિસ અને સમન્સ પાઠવ્યા છે. પાલિકાની આ સમગ્ર કાર્યવાહી શંકાના દાયરામાં આવતા કોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે. વકીલને ફટકારવામાં આવેલી આ નોટિસથી તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે.
surat fake demolition case  નકલી ડિમોલિશન કેસમાં હાઈકોર્ટે smc ના વકીલને ફટકારી નોટિસ
Advertisement

Surat Fake Demolition Case: સુરતના નાસિરનગર વિસ્તારમાં કથિત રીતે 'નકલી ડિમોલિશન' (Fake Demolition) ની ઘટનાને લઈને સ્થાનિક રહીશો દ્વારા હાઈકોર્ટમાં ધા નાખવામાં આવી હતી. આ મામલે સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા (SMC) ના વકીલની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી તેમને નોટિસ અને સમન્સ ફટકાર્યા છે.

Tags :
Advertisement

.

×